કેન્દ્ર સરકારમાં નોકરી ની તક ,ધોરણ 10 પાસ વાળા માટે લોટરી સમાન 12543 જગ્યાઓ પર આવી ભરતીની જાહેરાત

નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો મિત્રો સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ તાજેતરમાં 12,543 સરકારી નોકરીની ખાલી જગ્યાઓ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

સ્ટાફ સિલેકશન કમિશન (SSC) ભરતી માહિતી

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ
પોસ્ટનું નામ વિવિધ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 જુલાઈ 2023
નોકરીનું સ્થળ ભારત
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ssc.nic.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SSC MTS દ્વારા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ તથા હવલદારની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

  • મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ
  • સાર્જન્ટ

SSC ભરતી લાયકાત:

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પગાર ધોરણ

સરકારી નોકરીની ભરતી માટે સફળતાપૂર્વક લાયકાત મેળવ્યા પછી, પસંદ કરેલા ઉમેદવારો આકર્ષક માસિક પગારની અપેક્ષા રાખી શકે છે. મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને ઈન્ચાર્જ હોદ્દા માટે પગાર ધોરણ નીચે મુજબ છે:

  • મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફઃ રૂ. 18,000 થી રૂ. 22,000
  • હવાલદારઃ રૂ. 18,000 થી રૂ. 22,000

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી પસંદગી પ્રક્રિયા:

  • લેખિત પરીક્ષા
  • પુરાવાઓની ચકાસણી
  • શારીરિક કસોટી
  • તબીબી પરીક્ષા

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે 3 રાઉન્ડમાંથી પસાર થવું પડશે. જેમાં પહેલા કમ્પ્યુટર બેઝડ પરીક્ષા લેવામાં આવશે ત્યાર બાદ સ્કિલ ટેસ્ટ અને ટાઈપિંગ ટેસ્ટ ક્લિયર કરવી પડશે

આ રીતે કરો અરજી

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top