12th Pass Govt Job: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 12 પાસ માટે ક્લાર્ક તથા ડેટા એન્ટ્રી ઓપરેટરની 1600 જગ્યા પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અનુક્રમણિકા
SSC- સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
કુલ જગ્યાઓ | 1600 |
છેલ્લી તારીખ | 08/06/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://ssc.nic.in/ |
SSC ભરતી શૈક્ષણિક લાયકાત
- ડેટા એન્ટ્રી ઓપરેટર: ગણિત વિષય સાથે 12 સાયન્સ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
- લોઅર ડિવિઝનલ ક્લાર્ક અને અન્ય પોસ્ટ: માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્ટાફ સિલેક્શન કમિશન – SSC દ્વારા વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 1600 જગ્યાઓ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પગાર ધોરણ
- ક્લાર્ક પે લેવલ -2 Rs.(19,900 – 63,200)
- ડેટા એન્ટ્રી ઓપરેટર પે લેવલ -4 Rs. (25,500 – 81,100) અને પે લેવલ -5 (Rs.29,200 – 92,300).
- ડેટા એન્ટ્રી ઓપરેટર Grade ‘A’: પે લેવલ-4 (Rs. 25,500 – 81,100).
અગત્યની તારીખ
- ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 09/05/2023 થી 08/06/2023
- ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન) 10/06/2023
- ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ 12/06/2023
- પરીક્ષા તારીખ ઓગસ્ટ, 2023
ઉંમર મર્યાદા
પાત્ર બનવા માટે, ઉમેદવારોએ 18 થી 27 વર્ષની વયના કૌંસમાં આવવું આવશ્યક છે.
અરજી કેવી રીતે કરવી ?
- SSC ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે SSC ની ઓફીસીયલ વેબસાઈટ https://ssc.nic.in/Portal/Apply પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
ઉપયોગી લીંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |