Ahmedabad District Panchayat Recruitment : અમદાવાદ જિલ્લા પંચાયતમાં આવી ભરતી, પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક, જાણો વિગત

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો જિલ્લા પંચાયત અમદાવાદ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

જિલ્લા પંચાયત અમદાવાદ ભરતી 2023

સંસ્થાનું નામ જિલ્લા પંચાયત અમદાવાદ
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ahmedabaddp.gujarat.gov.in/
જિલ્લા પંચાયત અમદાવાદ

પોસ્ટ નું નામ

  • આયુષ તબીબ (સ્ત્રી) – ધોળકા અને ધંધુકા માટે
  • ફાર્માસીસ્ટ – દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, દેત્રોજ, માંડલ, વિરમગામ અને ધોલેરા
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – દસક્રોઇ, બાવળા, વિરમગામ
  • જિલ્લા ફાઇનાન્સ આસીસ્ટન્ટ
  • પ્રોગ્રામ આસીસ્ટન્ટ
  • સ્ટાફ નર્સ – રામપુરા, વિઠ્ઠલાપુર
  • કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજીસ્ટીક આસીસ્ટન્ટ

શૈક્ષણીક લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આધારકાર્ડ
કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
અભ્યાસની માર્કશીટ
અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
ડિગ્રી
ફોટો
સહી
તથા અન્ય

કુલ જગ્યા

આ ભરતીમાં આયુષ તબીબની 02, ફાર્માસીસ્ટની 12, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 03, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01, પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, સ્ટાફ નર્સની 05 તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની 01 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગાર ધોરણ

  • પોસ્ટનું નામ પગારધોરણ
  • આયુષ તબીબ રૂપિયા 25,000
  • ફાર્માસીસ્ટ રૂપિયા 13,000
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 13,000
  • જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
  • સ્ટાફ નર્સ રૂપિયા 13,000
  • કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટન રૂપિયા 10,000

અગત્યની તારીખ

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની જાહેરાત 7 ઓગસ્ટ 2023 એટલે કે આજે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

જરૂરી લિંક્સ

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top