શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો 10 પાસ માટે એરપોર્ટમાં 105+ જગ્યાઓ પર સરકારી નોકરી જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.
અનુક્રમણિકા
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી 2023
સંસ્થાનું નામ | એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://www.aaiclas.aero/ |
પોસ્ટ નું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ટ્રોલી રીટ્રીવરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
શૈક્ષણીક લાયકાત
મિત્રો, AAIની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા
01.08.2023 ના રોજ ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત 3 વર્ષની ઉંમર
OBC કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે અને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે
અરજી ફી
રૂ. 250 (માત્ર બે પચાસ રૂપિયા)
(SC/ST અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી)
*યોગ્ય સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ માન્ય પ્રમાણપત્રની રજૂઆતને આધીન. માત્ર ઓનલાઈન અરજીઓ જ થશે
સ્વીકૃત, પોસ્ટમાંથી જરૂરી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
પગાર ધોરણ
પગારની માહિતી રકમ
બેઝિક પે 10,000 રૂપિયા
ઘરભાડા ભથ્થું 2,700 રૂપિયા
વાહનવ્યવહાર ભથ્થું 1,000 રૂપિયા
માંદગી ભથ્થું 1,000 રૂપિયા
ગણવેશ (યુનિફોર્મ) ભથ્થું 1,000 રૂપિયા
સ્પેશિઅલ પે 5,600 રૂપિયા
કુલ પગાર 21,300 રૂપિયા
અગત્યની તારીખ
ઓનલાઈન અરજી કરવાની તારીખ | 02.08.2023 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 31.08.2023 |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ http://www.aaiclas.aero/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર આપેલ “Career Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
જરૂરી લિંક્સ
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |