એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી બારડોલીમાં ભરતી જાહેર થઇ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અનુક્રમણિકા
બારડોલી સુગર ફેક્ટરીની ભરતી 2023
સંસ્થાનું નામ | શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ |
નોકરીનું સ્થળ | બારડોલી, ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 13 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://bardolisugar.com/ |
પોસ્ટનું નામ:
- વાયરમેન,
- ફીટર
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ
- ઈલેક્ટ્રીશિયન
- કમ્પ્યુટર
- વેલ્ડર
કુલ જગ્યાઓ
કુલ 33 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
આટલો મળશે પગાર
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો બારડોલી ડુંગર ફેક્ટરી ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 6000 થી 8000 ચુકવવામાં આવી શકે છે.
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- ધોરણ – 10 ની માર્કશીટ
- આઈટીઆઈની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
- ફોટો
- સહી
- તથા અન્ય
આ રીતે કરો અરજી
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તથા તેની સાથે જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. ત્યારબાદ તારીખ 04 મે 2023 થી 13 મે સુધીમાં શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, બાબેન, બારડોલી – 394601, જિલ્લો – સુરત ખાતે પોસ્ટ દ્વારા ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.
ઉપયોગી લીંક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |