ગુજરાત સરકાર દરેક નાગરિક માટે સહાય યોજના બહાર પાડે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગૌરવ યોજના બહાર પાડવામાં આવી છે. બ્યુટી પાર્લર લોન યોજના આદિજાતિ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. તાજેતરમાં કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 નું ઓનલાઈન અરજી ફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે.બ્યુટી પાર્લર કીટ યોજના 2023 નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે ? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
અનુક્રમણિકા
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023
યોજનાનું નામ | યોજનાનું નામ |
આર્ટિકલનું નામ | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના |
બ્યુટી પાર્લર કીટ કેટલી રકમની સહાય મળશે? | 11800/- ની સહાય મળશે. |
લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
Online Application Website | https://e-kutir.gujarat.gov.in/ |
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 નો હેતુ
ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીન મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.
લાભર્થીની પાત્રતા
- આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
- આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
- આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
લાભ લેવા માટે ઉપયોગી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
મફત બ્યુટી પાર્લર કીટ યોજના અરજી કઈ રીતે કરવી ?
- સૌ પ્રથમ ઓફિકસિઅલ વેબસાઇટ: e-kutir.gujarat.gov.in ઓપન કરો.
- ઈ કુટિર પોર્ટલ પર નોંધણી કરાવવા માટે નવા યુઝર / “નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે “સોસાયટી/એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો” આના પર ક્લિક કરો.
- તમારું Registration કરો
- લોગિન કર્યા પછી અરજદારની અન્ય અંગત વિગતો ભરવાની રહેશે.
- તમામ વિગતો ભરો
ઉપયોગી લીંક
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |