BEL Recruitment 2023 | BEL ભરતી 2023 | bel recruitment 2023 apply online | bel recruitment 2023 official website | bel recruitment 2023 notification | bel official website | બેલ ભરતી 2023 ઓનલાઈન અરજી કરો | બેલ ભરતી 2023 સત્તાવાર વેબસાઇટ | બેલ ભરતી 2023 સૂચના | bel સત્તાવાર વેબસાઇટ |
શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો સરકારી કંપની બેલમાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.
અનુક્રમણિકા
ભરતી 2023 | Bharti 2023
સંસ્થા નું નામ | BEL Recruitment 2023 |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://bel-india.in/ |
પોસ્ટ નું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની), ટેક્નિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, જુનિયર સુપરવાઈઝર તથા હવલદારની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
શૈક્ષણીક લાયકાત
- પોસ્ટનું નામ શેક્ષણિક લાયકાત
- એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ તથા અન્ય
- ટેક્નિશિયન 10 પાસ + ITI તથા અન્ય
- ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર સ્નાતક
- જુનિયર સુપરવાઈઝર 10 પાસ તથા અન્ય
- હવલદાર 10 પાસ તથા અન્ય
ઉંમર મર્યાદા
વય મર્યાદા (01 જુલાઈ 2023 ના રોજ): 28 વર્ષ
અરજી ફી
- સામાન્ય, EWS અને OBC ઉમેદવારોએ રૂ. 295/- (અરજી ફી: રૂ. 250/- વત્તા 18% GST) ની રકમ મોકલવી જરૂરી છે.
- SC/PwBD ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે
પગાર ધોરણ
- એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) રૂપિયા 24,500 થી 90,000 સુધી
- ટેક્નિશિયન રૂપિયા 21,500 થી 82,000 સુધી
- ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 21,500 થી 82,000 સુધી
- જુનિયર સુપરવાઈઝર રૂપિયા 24,500 થી 90,000 સુધી
- હવલદાર રૂપિયા 20,500 થી 79,000 સુધી
અગત્યની તારીખ
22 જુલાઈ 2023 ના રોજ, પ્રતિષ્ઠિત સંસ્થા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે ભરતી સંબંધિત જાહેરાતનું અનાવરણ કર્યું. રસ ધરાવનાર વ્યક્તિઓ તે જ દિવસે ભરતી ફોર્મ ભરવાનું શરૂ કરી શકે છે, સબમિશન કરવાની અંતિમ તારીખ 08 ઓગસ્ટ 2023 છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ https://bel-india.in/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર આપેલ “Career” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
જરૂરી લિંક્સ
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |