ઈ નગર પોર્ટલ : નગરપાલિકાના લગતા 52 થી વધુ કામ કરો ઘરે બેઠા અને ઓનલાઇન, ઓફીસો સુધી નહિ જવુ પડે
E Nagar Portal : મોબાઈલ એપ ગુજરાતની ઈ-ગવર્નન્સ પહેલ અંતર્ગત શરુ કરવામા આવેલી સરસ સુવિધા છે. શહેરી કક્ષાએ લોકોને નગરપાલીકા સુધી વિવિધ પ્રકારના કામ માટે ધક્કો ન ખાવો પડે અને ઘરેબેઠા જ કામ થઇ શકે તે માટે E Nagar Portal સેવા શરુ કરવામા આવી છે. E Nagar Portal અંતર્ગત નાગરિકો તેમના વિવિધ કામો જેવા કે …