ટ્યુશન સહાય યોજના 2022 | GUEEDC scholarship 2022 | Tuition sahay yojana 2022 Gujarat | gueedc scholarship 2022 last date | Tuition sahay yojana 2022 last date | Coaching sahay yojana gujarat | Bin anamat aayog | gueedc login
બિન અનામત આયોગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. આ આયોગ દ્વારા ભોજન બિલ સહાય, વિદેશ અભ્યાસ લોન, JEE Gujarat-NEET, કોચિંગ સહાય યોજના, શૈક્ષણિક આવાસ યોજનાઓ ચલાવવામાં છે. આ યોજનાઓનો લાભ Bin Anamat Aayog ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન કરી શકાશે. પ્રિય વાંચકો આજે આપણે આ આર્ટિકલ દ્વારા કોચિંગ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
અનુક્રમણિકા
ટ્યૂશન સહાય યોજના 2023
યોજનાનું નામ | કોચિંગ સહાય યોજના 2023 |
લાભાર્થી | જે વિદ્યાર્થીઓને ધોરણ 10 માં 70% કે તેનાથી વધુ આવેલા હોય અને તે વિદ્યાર્થી ધોરણ ૧૧ અને ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવામાં રુચિ ધરાવતા હોય |
રાજ્ય | ગુજરાત |
હેલ્પલાઇન નંબર | 07923258688, 07923258684 |
ઓફિસિયલ વેબસાઈટ | https://gueedc.gujarat.gov.in/ |
ટ્યુશન સહાય યોજનાનો મુખ્ય હેતુ
ગુજરાત માં રહેતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જે ધો 11,12 વિજ્ઞાન પ્રવાહ માં કરે છે તેને આર્થિક રીતે કોચિંગ સહાય આપવામાં માટે તેનો મુખ્ય હેતુ છે. જેથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી શકે અને આગળ વધે..
ટ્યુશન સહાય મેળવવા માટે પાત્રતા
- વિદ્યાર્થીના ધોરણ 10 માં 70 ટકા કે તેથી વધુ હોવાં જોઈએ.
- કોચિંગ આપતી સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ -૨૦૧૩ અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઇશે.
- કોચિંગ આપતી સંસ્થા સંસ્થા છેલ્લા ૩ વર્ષ કરતા વધુ સમયથી કાર્યાન્વિત હોવી જોઇશે.
- સંસ્થા GST નોંધણી નંબરે ધરાવતી હોવી જોઈએ.
- સંસ્થા ઓછામાં ઓછાં 30 વિદ્યાર્થીઓનો વર્ગ ચલાવતી હોવી જોઈએ.
- શાળા કે કોલેજ દ્રારા લેવાતી ફી માં ટ્યુશન ફી નો સમાવેશ થતો હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
ઉપયોગી દસ્તાવેજ
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- બિન અનામત વર્ગ નું પ્રમાણ પત્ર ( Bin Anamat certificat )
- આવક નું પ્રમાણ પત્ર
- ધોરણ.10 ની માર્ક સીટ ( SSC Marksheet )
- ઉંમર નો પુરાવો ( જન્મ નુ પ્રમાણપત્ર/IC)
- અરજદાર ની બેંક પાસબુક ની ઝેરોક્ષ
- ટ્યૂશન ક્લાસ ની સંપૂર્ણ વિગતો (ભરેલ અને ભરવા પાત્ર ફી સાથે)
ટ્યુશન સહાય મળવાપાત્ર સહાય
જો તમારા ટ્યુશનની ફી 15000 કે તેનાથી ઓછી હોય તો તમને એટલી જ ફી મળવાપાત્ર છે અને જો તમારી ટ્યુશનની ફી 15000 કે તેનાથી વધારે હોય તો તમને વધુમાં વધુ ૧૫ હજાર જ સહાય મળવા યોગ્ય પાત્ર છે.
અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ Bin Anamat Aayog ની વેબસાઈટ ખોલવાની રહેશે.
- જેમાં બિન અનામતની વેબસાઇટના Home Page પર Scheme Menu પર ક્લિક કરવી.
- ત્યારબાદ Scheme Menu પર દેખાતી વિવિધ યોજનાઓમાં “Coaching Help Scheme for JEE-GUJCET-NEET-Exams” પર ક્લિક કરવું.
- જેમાં “જી, નીટ અને ગુજકેટ” વિશે વિસ્તૃત માહિતી વાંચી લેવી. ત્યાર બાદ નીચે આપેલ Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
- હવે Apply Now ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં “New User (Register)?” પર ક્લિક કરો.
- ત્યારબાદ Registration for Online Application System નામનું અલગ પેજ આવશે.
- જેમાં Email ID, Mobile Number અને Password નાખીને Captcha Code નાખવાનો રહેશે. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીઓએ “Already Register Click Here for Login?” પર ક્લિક કરવાનું રહેશે.
- Username, Password અને Captcha Code નાખીને GUEEDC Login કરવાનું રહેશે.
- હવે Login પર ક્લિક કરવાથી અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાં જે યોજનામાં અરજી કરવા માંગતા હોય તેના પર Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત, કોચિંગ ક્લાસ, અને બેંકનો વિગત વગેરે ભરવાની રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસની તથા પોતાના સંપર્ક નંબરની માહિતી ભરીને “Save” કરવાની રહેશે.
- પછી વિદ્યાર્થીએ Save Photo and Signature & Upload Document પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ યોજનામાં માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
- તમામ માહિતી અને ડોક્યુમેન્ટ Upload કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે. જેમાં તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
- અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.
ઉપયોગી લીંક
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |