શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો [COAL INDIA LIMITED] કોલસા વિભાગ માં કાયમી નોકરી માટે 560 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.
અનુક્રમણિકા
[COAL INDIA LIMITED] કોલસા વિભાગ માં ભરતી 2023
સંસ્થા | કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) |
કુલ ખાલી જગ્યાઓ | 560 |
પગાર ધોરણ | રૂ. 50,000 – 1,60,000 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ઓક્ટોબર 12, 2023 |
સત્તાવાર વેબસાઇટ | coalindia.in |
પોસ્ટ નું નામ
જગ્યા નું નામ ખાલી જગ્યાઓની સંખ્યા
માઇનિંગ એન્જિનિયરિંગ 180
સિવિલ એન્જિનિયરિંગ 30
ભૂસ્તરશાસ્ત્ર 25
એપ્લાઇડ જીઓલોજી 15
જીઓફિઝિક્સ 20
એપ્લાઇડ જીઓફિઝિક્સ 10
શૈક્ષણીક લાયકાત
આ ભરતીમાં અલગ અલગ ભરતી માટે અલગ અલગ લાયકાતો નક્કી કરવામાં આવી છે માટે ઉમેદવાર ની સૂચન છે કે નીચે આપેલ જાહેરાતમાં વાંચે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી અને સંપૂર્ણપણે વાંચીને પછી જ અરજી કરવી.
ઉંમર મર્યાદા
31 ઓગસ્ટ, 2023 સુધીમાં, ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ઉંમરમાં નિયમ અનુસાર છૂટછાટ પણ મળી શકે છે માટે એકવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી. 30 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારને આ ભરતી માટે લાયક ગણવામાં આવશે નહીં માટે ઉમેદવારોને વિનંતી છે કે અરજી કરતા પહેલા પોતાની યોગ્યતા પહેલા તપાસવી.
અરજી ફી
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી અભિયાન માટે સામાન્ય અને OBC કેટેગરીના ઉમેદવારોએ 1180 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે એસસી, એસટી અને પીએચ કેટેગરીના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
પગાર ધોરણ
જાહેરાત વાંચો.
અગત્યની તારીખ
- કોલ ઇન્ડિયા MT ભરતી માટેનો ઓનલાઇન એપ્લિકેશન પ્રક્રિયા 13 સપ્ટેમ્બર 2023 થયો છે.
- ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2023 સુધી સવાર 6:00 વાગ્યે રાખી છે. માનવ ની આ છેલ્લી તારીખ પર કોઈ એપ્લિકેશન ફોર્મ્સ મળવામાં આવશે નહીં.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ coalindia.in પર જાઓ.
- હવે હોમ પેજ પર ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
- આ પછી અરજી ફોર્મ ભરો.
- ત્યારબાદ ઉમેદવારની સામે એક નવું પેજ દેખાશે.
- ઉમેદવારોએ આ પેજ પર પોતાની નોંધણી કરાવવી જોઈએ.
- પછી ઉમેદવારની વિગતો દાખલ કરો.
- હવે ઉમેદવારો દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
- આ પછી ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે.
- પછી ફોર્મ સબમિટ કરો.
- આ પછી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
જરૂરી લિંક્સ
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |