Coal India Recruitment 2023 : સરકારી કંપનીમાં 10 પાસ માટે 335+ જગ્યાઓ પર ભરતી

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી 2023

સંસ્થાનું નામ કોલ ઈન્ડિયા લિમિટેડ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
કુલ ખાલી જગ્યાઓ 1764 પોસ્ટ્સ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.nclcil.in
કોલ ઈન્ડિયા લિમિટેડ

પોસ્ટ નું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા શોવેલ ઓપરેટર, ડમ્પર ઓપરેટર, સરફેસ માઈનર ઓપરેટર, ડોઝર ઓપરેટર, ગ્રેડર ઓપરેટર, પે લોડર ઓપરેટર તથા ક્રેઈન ઓપરેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણીક લાયકાત

મિત્રો, કોલ ઈન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષિણક લાયકાત 10 પાસ તથા તેની સમકક્ષ અભ્યાસ મંગાવામાં આવ્યો છે. અન્ય લાયકાત સંબંધી માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉંમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક અરજદાર તારીખ 31 ઓગસ્ટ 2023 પ્રમાણે 18 વર્ષ પૂર્ણ કરેલા હોવા જરૂરી છે તેમજ 30 વર્ષ કરતાં અરજદારની ઉંમર વધુ ન હોવી જોઈએ. આયુ મર્યાદામાં કોલ ઈન્ડિયા લિમિટેડ ની ભરતીમાં આરક્ષણ શ્રેણી મુજબ છૂટછાટ પણ આપવામાં આવી છે. જે નીચે દર્શાવ્યા અનુસાર છે.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • ધોરણ-10 અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

પગાર ધોરણ

કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજી સ્વીકારાઈ રહી છે. આ દરેક પોસ્ટનું ટ્રેનિંગ પિરિયડ દરમિયાન પગાર ધોરણ ગ્રેડ કેટેગરી-1 અનુસાર પ્રતિદિન ₹1,502 ના હિસાબે ચુકવણી કરવામાં આવશે. એટલે કે માસિક રૂપિયા 45060 લેખે ચુકવણી કરવામાં આવશે. દરેક પોસ્ટમાં શરૂઆતના ત્રણ વર્ષ ટ્રેનિંગ પિરિયડ રહેશે. ત્રણ વર્ષની સમાપ્તિ બાદ HEMM ની પોસ્ટ આપવામાં આવશે અને કંપનીના રેગ્યુલેશન મુજબ પગાર ધોરણમાં વધારો કરવામાં આવશે.

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 09 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • કોલ ઈન્ડિયા લિમિટેડ ની ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ આલેખના અંતમાં દર્શાવેલી ભરતીની જાહેરાત ની PDF ડાઉનલોડ કરો. અને ચેક કરો કે આ ભરતી માટે તમે યોગ્યતા ધરાવો છો. જો તમે યોગ્યતા ધરાવતા હોય તો ભરતી જાહેર કરતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.nclcil.in તમારા બ્રાઉઝરમાં ઓપન કરો.
  • સત્તાવાર વેબસાઈટના હોમ પેજ ઓપન કર્યા બાદ પેજના એકદમ નીચેના ભાગમાં Quick Link ના સેક્શનમાં Recruitmentનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સમક્ષ અલગ અલગ પોસ્ટ માટે ની ભરતી ના ઓપ્શન આવશે. તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે ભરતી પર ક્લિક કરો અને APPLY બટન પર ક્લિક કરો.
  • અહીં તમારે સૌ પ્રથમ Already Registered? To Login ની બાજુમાં આપેલા Click Here ના બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું છે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ માંગેલી જરૂરી માહિતી દાખલ કરો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમિટ (Submit) બટન પર ક્લિક કરો.
  • હવે અરજી ફીની ચૂકવણી કરો. ચૂકવણી કર્યા બાદ તમારી સમક્ષ તમારા દ્વારા કરાયેલા ફોર્મ નું પ્રિન્ટ કાઢવા માટે નો ઓપ્શન આવશે જેની મદદથી પ્રિન્ટ કાઢી લો.
  • અહીં તમારી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

જરૂરી લિંક્સ

અરજી કરવા માટે અરજી કરવા માટે
હોમપેજઅરજી કરવા માટે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top