ગુજરાતમાં જ પરીક્ષા વગર સીધી ભરતી, દહેજ સેઝ લિમિટેડ નોકરીની તક સંપૂર્ણ માહિતી જુઓ અહીંથી

નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

DSL Gujarat ભરતી 2023

લેખનું નામDSL Gujarat Recruitment 2023
પોસ્ટ Assistant, Receptionist and Office Assistant
નોકરી સ્થળગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ લીંકhttps://www.dahejsez.com/

પોસ્ટનું નામ

 • રિસેપ્શનિસ્ટ
 • આસિસ્ટન્ટ
 • ઓફિસ આસિસ્ટન્ટ

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત શેક્ષણિક તથા અન્ય અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો

પગારધોરણ

 • રિસેપ્શનિસ્ટ રૂપિયા 14,000
 • આસિસ્ટન્ટ રૂપિયા 18,000
 • ઓફિસ આસિસ્ટન્ટ રૂપિયા 18,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

 • સી.વી /રીઝયુમ
 • આજદિન સુધીના અનુભવનું પ્રમાણપત્ર
 • અભ્યાસની તમામ માર્કશીટ
 • ડિગ્રી
 • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

અરજી કેવી રીતે કરવી

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • આ ભરતીમાં અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા RPAD અથવા કુરિયરના માધ્યમથી કરવાની રહેશે.
 • અરજી કરવાનું સરનામું – ચીફ એક્સએક્યુટિવ ઓફિસર, દહેજ઼ સેઝ લિમિટેડ, બ્લોક નો. ૧૪, ૩જો ફ્લોર, ઉદ્યોગ ભવન, સેક્ટર -૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭, ગુજરાત છે.
 • અરજી કવર ઉપર “Application for the post of પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટનું નામ લખવાનું રહેશે.

ઉપયોગી લીંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top