Gsrtc ભરતી – શું તમે પડકારજનક અને લાભદાયી કારકિર્દી શોધી રહ્યાં છો? જો એમ હોય તો, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) તમારા માટે યોગ્ય સ્થળ હોઈ શકે છે. પરિવહન ઉદ્યોગમાં 50 વર્ષથી વધુના અનુભવ સાથે, GSRTC એ ભારતના અગ્રણી જાહેર ક્ષેત્રના પરિવહન પ્રદાતાઓમાંનું એક છે. ઉપલબ્ધ કારકિર્દીની વિશાળ શ્રેણી સાથે, GSRTC વર્તમાન અને ભાવિ બંને કર્મચારીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સુસજ્જ છે. તો પછી ભલે તમે કારકિર્દીમાં ફેરફાર કરવા માંગતા હોવ અથવા ફક્ત તમારી કારકિર્દીને આગલા સ્તર પર લઈ જવા માંગતા હોવ, GSRTC તરફથી નવીનતમ ભરતી ઑફરો તપાસો અને આજે જ અરજી કરો.
અનુક્રમણિકા
GSRTC Ahmedabad Recruitment 2023
ભરતી સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gsrtc.in/ |
પોસ્ટનું નામ:
GSRTC અમદાવાદ દ્વારા વેલ્ડર, એમ.વી.બી.બી, ઈલેક્ટ્રીશિયન, મશીનિષ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર તથા મોટર મિકેનિકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઇટીઆઈ પાસ અથવા ધોરણ 10/12 પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો), ફોટો
- સહી
પગાર ધોરણ
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી ?
- આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા
- ત્યાર બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમામ પુરાવાઓ જોડવા
- હવે તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.
ઉપયોગી લીંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |