Gujarat GDS Bharti 2023 । 30 હજારથી વધુ જગ્યાઓ ખાલી, 10 પાસ પણ કરી શક્શે અરજી

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી ગ્રામીણ ડાક સેવક (GDS) બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પોસ્ટ વિભાગમા 30000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

Indian Post GDS Recruitment 2023

ભરતી સંસ્થા ગુજરાત પોસ્ટલ સર્કલ (Indian Post)
પોસ્ટ નામ ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
કુલ જગ્યા30041
અરજી છેલ્લી તારીખ23-08-2023
સત્તાવાર વેબસાઈટ https://indiapostgdsonline.gov.in
ગુજરાત પોસ્ટલ સર્કલ (Indian Post)

પોસ્ટ નું નામ

આ ભરતીમાં કુલ 30,040 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ પોસ્ટિંગ મળી શકે છે. આ ભરતીમાં ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ માસ્ટરની પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગાર ધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલી નોટિફિકેશનમાં જોઇ શકો છો

શૈક્ષણીક લાયકાત

ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 40 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.

અરજી ફી

  • UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/-
  • સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
  • ચુકવણી મોડ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન (અથવા)

પગાર ધોરણ

  • BPM – રૂ. 12,000/-
  • ડાક સેવક – રૂ. 10,000/-

અગત્યની તારીખ

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 27 જાન્યુઆરી 2023
  • અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 16 ફેબ્રુઆરી 2023

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ પર જાઓ
  • સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
  • ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
  • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
  • પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
  • ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
  • તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
  • પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.

જરૂરી લિંક્સ

ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top