Are You looking for Gujarat Police Bharti 2023 । શું તમે ગુજરાત પોલીસમાં ભરતી કરવા માંગો છો? તો તામર માટે અહીં આ પોસ્ટમાં Gujarat Police Recruitment 2023 વિષે પુરી જાણકારી બતાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.Gujarat Police Bharti 2023 : ગુજરાત પોલીસ વિભાગમાં 8000 વિવિધ પોસ્ટ માટે ગુજરાત પોલીસ ભરતી 2023 વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવો. અરજી પ્રક્રિયા, પાત્રતા, મહત્વપૂર્ણ તારીખો અને વધુ વિશે જાણો.
અનુક્રમણિકા
ગુજરાત પોલીસ ભરતી વિસ્તૃત માહિતી 2023
ગુજરાત પોલીસ વિભાગ 2023 માં 8000 થી વધુ વિવિધ જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરી રહ્યું છે. ગુજરાતના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ ભરતી માટેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉનાળા પછી લેવામાં આવશે.
ગુજરાત પોલીસમાં ભરતી માટે પોસ્ટનું નામ
ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે કરેલી જાહેરાત મુજબ, ગુજરાત પોલીસ વિભાગ ASI, PSI, પોલીસ કોન્સ્ટેબલ, જેલ કોન્સ્ટેબલ અને SRPF સહિતની તમામ વર્ગ-3ની જગ્યાઓ માટે ભરતી કરશે.
શૈક્ષણિક લાયકાત :
કોન્સ્ટેબલ: ઉમેદવાર ધોરણ 10 અથવા 12 પાસ માન્ય બોર્ડમાંથી સક્ષમ લાયકાત ધરાવતી હોવો જોઈએ.
સબ ઇન્સ્પેકટર: ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક અથવા અંડર ગ્રેજયુએટ ડિગ્રી ધરાવતો હોવો જોઇએ.
ઉમર મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર ૧૮ વર્ષ સુધી માન્ય રહેશે.
વધુમાં વધુ ઉમર ૩૪ વર્ષ સુધી માન્ય ગણાશે પરંતુ કેટેગરી પ્રમાણે ઉમરમાં છુટ છાટ આપવામાં આવેલ છે.
Gujarat Police Bharti માટે પોલીસ પરીક્ષા પેટર્ન
આ પરીક્ષા MCQ આધારિત છે જે ચાર પેપરમાં વહેચાયેલું છે. જેમાં દરેક પ્રશ્નપત્ર માં 1 ગુણના 100 પ્રશ્નો હોય છે. ઉમેદવારોએ દરેક પ્રશ્ન નો સાચો જવાબ ચિહ્ન કરવાનો રહેશે. આ પરીક્ષાનો સમય બે કલાક નો રહેશે. ગુજરાત પોલીસ ભરતી 2023 માટેની પરીક્ષા પેટર્ન નીચે મુજબ છે.
ગુજરાત પોલીસ ભરતી માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
- OJAS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો સૂચના પેનલ હેઠળ, “ગુજરાત પોલીસ ભરતી 2023” શોધો અને તેના પર ક્લિક કરો.
- “નવી નોંધણી” પર ક્લિક કરો.
- કેટલીક મૂળભૂત વિગતો ભરીને તમારી જાતને નોંધણી કરાવો.
- વપરાશકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો.
- અરજી ફોર્મ ભરો અને ત્યાં ઉલ્લેખિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ઓનલાઈન પેમેન્ટ પોર્ટલ દ્વારા તમારી કેટેગરી અનુસાર એપ્લિકેશન ફી ચૂકવો.
- દાખલ કરેલી વિગતો એકવાર તપાસો અને અરજી ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી, વધુ ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.
અગત્યની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ વર્ષ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વર્ષ 2023
ઉપયોગી લીંક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |