શિક્ષણ વિભાગમાં ભરતી અંગે તેમણે જણાવ્યું કે, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરાશે. કરાર આધારિત આવી શિક્ષકોની ભરતી, 30 હજાર સુધી મળશે પગાર જુઓ સમગ્ર જાહેરાત તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અનુક્રમણિકા
શિક્ષણ વિભાગમાં ભરતી 2023
સંસ્થાનું નામ
ગુજરાત શિક્ષણ વિભાગ [SSA GUJARAT]
પોસ્ટનું નામ
વિવિધ
નોકરીનું સ્થળ
ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
27 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક
https://www.ssagujarat.org/
પોસ્ટનું નામ:
સિવિલ ઈજનેર,
ઇલેક્ટ્રિક ઈજનેર
આસિસ્ટન્ટ આર્કીટેક
કુલ જગ્યાઓ
સિવિલ ઈજનેર ની 92,
ઇલેક્ટ્રિક ઈજનેર ની 02
આસિસ્ટન્ટ આર્કીટેક ની 18
સમગ્ર શિક્ષા અભિયાનની આ ભરતીમાં કુલ જગ્યા 112 છે
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.
પગાર ધોરણ
સિવિલ ઈજનેર દર મહિને રૂપિયા 30,000
ઇલેક્ટ્રિક ઈજનેર દર મહિને રૂપિયા 30,000
આસિસ્ટન્ટ આર્કીટેક દર મહિને રૂપિયા 20,000
મહત્વની તારીખ:
નોટિફિકેશનની તારીખ
17 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ
18 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
27 મે 2023
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડ
કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
અભ્યાસની માર્કશીટ
અનુભવનું પ્રમાણપત્ર
ડિગ્રી
ફોટો
સહી
તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે ગુજરાત શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.ssagujarat.org/ પર જઈ Career સેકશન માં જાવ.
હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.