હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 3 જૂન 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે કારણ કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 4512 જગ્યાઓ પર ખુબ મોટી ભરતી જાહેર કરી દેવામાં આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અનુક્રમણિકા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023
યુનિવર્સિટીનું નામ | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઇન્ટરવ્યૂની તારીખ | 17, 18, 19 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://nvmpatan.in/ |
પોસ્ટનું નામ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રિન્સિપાલ, પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, પી.ટી.આઈ, ટ્રેનિંગ ઓફિસર, ડ્રિલ માસ્ટર, ટયુટર તથા લાઇબ્રરીયનની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ
- પ્રિન્સિપાલ – 268
- પ્રોફેસર – 139
- એસોસિયેટ પ્રોફેસર – 239
- આસિસ્ટન્ટ પ્રોફેસર – 2922
- પી.ટી.આઈ – 89
- ટ્રેનિંગ ઓફિસર/ડ્રિલ માસ્ટર – 109
- ટયુટર – 600
- લાઇબ્રરીયન – 146
- કુલ ખાલી જગ્યા – 4512
લાયકાત:
મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની મદદથી જોઈ શકો છો.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો), ડિગ્રી
ફોટો, જરૂરી એન.ઓ.સી તથા અન્ય જરૂરી પુરાવાઓ
અગત્યની તારીખ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 3 જૂન 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે અને આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 17, 18, 19 જૂન 2023 નક્કી કરવામાં આવી છે. આ ભરતીને લગતી તમામ અપડેટ્સ મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ http://nvmpatan.in/ની મુલાકાત લઇ શકો છો.
અરજી કેવી રીતે કરવી ?
- આ ભરતીમાં કોઇ પણ રીતે અગાઉથી અરજી કરવાની રહેતી નથી
- ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે.
- આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 17,18,19 જૂન 2023 સવારે 9 વાગ્યે છે.
- ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે ઇન્ટરવ્યુના સ્થળે હાજર રહેવું.
ઇન્ટરવ્યુનું સ્થળ
શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ
ઉપયોગી લીંક
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |