IFFCO Gujarat Recruitment 2023 નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. IFFCO દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની વય મર્યાદા છે અને વધુમાં વધુ 27 વર્ષ હોવા જોઈએ. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. ઇફ્કો ભરતી 2023 અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અનુક્રમણિકા
IFFCO Gujarat Bharti 2023
સંસ્થાનું નામ | ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ |
પોસ્ટ | અલગ અલગ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 જૂન 2023 |
નોકરી નું સ્થળ | ગુજરાત |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.iffcoyuva.in/en/ |
પોસ્ટનું નામ
IFFCO દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં IFFCO એપ્રેન્ટિસ માટે ખાલી જગ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે IFFCO ની સત્તાવાર વેબસાઇટ જોવો.
પગાર ધોરણ
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો ઇફ્કો ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
અરજી કરવા માટે ડોક્યુમેન્ટ્સ
- 10મી/12મી માર્કશીટ
- ડિપ્લોમા તમામ સેમેસ્ટર અને એકીકૃત માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
IFFCO Gujarat Bharti 2023 માટે પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ
ઉમેદવારોની પસંદગી ઑફલાઇન અરજીઓ અને ત્યારપછીના ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. સંસ્થા યોગ્યતા, લેખિત પરીક્ષાઓ, કૌશલ્ય પરીક્ષણો અથવા અન્ય કોઈપણ યોગ્ય પ્રક્રિયાના આધારે અરજદારોનું મૂલ્યાંકન કરવાનું પસંદ કરી શકે છે.
જ્યારે IFFCO ગુજરાત ભરતીની જાહેરાતમાં ચોક્કસ માસિક પગારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, ત્યારે પસંદ કરાયેલ ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ મુજબ વળતર આપવામાં આવશે કારણ કે આ એક એપ્રેન્ટિસ ભરતી છે.
અરજી કઈ રીતે કરવાની રહેશે ?
- આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ નીચે આપેલ લિંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરી તમે અરજી કરવા માટે યોગ્યતા ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે ઇફ્કોની સત્તાવાર વેબસાઈટ https://www.iffcoyuva.in/ પર જઈ BIO DATA ફોર્મ ડાઉનલોડ કરી લો હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- હવે આ ફોર્મમાં તમારી દરેક ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી દસ્તાવેજો જોડી દો.
- હવે આ ફોર્મ ઓફલાઈન પોસ્ટ કે કુરિયરના માધ્યમથી “ડેપ્યુટી જનરલ મેનેજર (કાર્મિક અને પ્રસાશન) ઇફ્કો – કંડલા (કચ્છ), ગુજરાત – 370 210” ના પર મોકલી દો.
- હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.
ઉપયોગી લીંક
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |