શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.
અનુક્રમણિકા
ભારતીય તટ રક્ષક વિભાગ નવી ભરતી 2023
ભરતી કરનાર સંસ્થા | ભારતીય તટ રક્ષક વિભાગ |
પોસ્ટ નામ | નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ),નાવિક (જનરલ ડયુટી),યાંત્રિક |
અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | indiancoastguard.gov.in |
પોસ્ટ નું નામ
તો મિત્રો અહી આ ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા મુજબ ઇંડિયન કોસ્ટ ગાર્ડની ભરતીમાં નાવિક (જનરલ ડયુટી)ની 260, નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) 30 તથા યાંત્રિકની 60 જગ્યાઓ ખાલી છે.
શૈક્ષણીક લાયકાત
ભારતીય તટ વિભાગની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, જરૂરી લાયકાત નીચે દર્શાવેલ છે:
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ .
નાવિક (સામાન્ય ફરજ) માટે માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ઉમેદવારે ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 10+2 પાસ કરેલ હોવા જોઈએ .
યાંત્રિક માટે જે તે ફિલ્ડમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
ઉંમર મર્યાદા
ભારતીય તટ વિભાગની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં ઉમેદવારી નોંધવા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 22 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
અરજી ફી
ભારતીય તટ વિભાગની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 300 ચૂકવવા પડશે . અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી રાહત આપવામાં આવી છે. અરજી ફી ની ચુકવણી ફરજિયાતપણે ઓનલાઈન માધ્યમ દ્વારા જ કરવાની રહેશે.
પગાર ધોરણ
તો મિત્રો અહી આપણે વાત કરીશું આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવશે તેની માહિતી નીચે આપેલ છે.તો મિત્રો અહી નાવિક (જનરલ ડયુટી) નો પગાર 21,700 છે અને નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) નો પગાર 21,700 જ છે. અને જ્યારે યાંત્રિક નો પગાર અહી 29,200 છે.
અગત્યની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆત 08 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2023
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય તટ રક્ષકની સત્તાવર વેબસાઈટ વિઝીટ કરો.
- અહીં તમને “Apply Now” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
- હવે તમારા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો તથા ફી ની ચુકવણી કરો.
- હવે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
જરૂરી લિંક્સ
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |