ભારતીય તટ રક્ષકની જગ્યા માટે 10 પાસ ઉપર સરકારી નોકરી, છેલ્લી તારીખ : 18-09-2023

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો ભારતીય તટ રક્ષકની જગ્યા માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

ભારતીય તટ રક્ષક ભરતી 2023

સંસ્થાનું નામ ભારતીય તટ રક્ષક
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ indiancoastguard.gov.in

પોસ્ટ નું નામ

 • એન્જિન ડ્રાઈવર
 • લસ્કર
 • સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર
 • માલી
 • પટાવાળા

શૈક્ષણીક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 27 ની વચ્ચે હોવી જોઇએ. જોકે, આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને તેમાં છૂટછાટ આપવામાં આવી છે. તમે ઉપરોક્ત નોટિફિકેશનમાં અન્ય વિગતો જેમ કે અભ્યાસ અને અનુભવ વિશે મહત્વની જાણકારી મેળવી શકો છો.

ઉંમર મર્યાદા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી

ICG ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

પગાર ધોરણ

એન્જિન ડ્રાઈવર 21,700 થી 69,100 સુધી
લાસ્કર (નાવિક) 18,000 થી 56,900 સુધી
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર 18,000 થી 56,900 સુધી
માલી 18,000 થી 56,900 સુધી
પટાવાળા 19,900 થી 63,200 સુધી

અગત્યની તારીખ

ભારતીય તટ રક્ષકમાં (Indian Coast Guard) વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે ફોર્મ ભરાવાની શરૂઆત 5 ઓગસ્ટ 2023 ના રોજ થઇ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • આ ભરતીમાં અરજી ફોર્મ ઓફલાઈન પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી ભરવાનું રહેશે.
 • અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ નું નામ તથા તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
 • હવે આ તમામ દસ્તાવેજો ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
 • અરજી કરવાનું સરનામું – મુખ્યમથક, કોસ્ટ ગાર્ડ રીજીયન (નોર્થ-વેસ્ટ), પોસ્ટ બોક્ષ નંબર – 09, સેક્ટર – 11, ગાંધીનગર – 382 010 છે.
 • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

જરૂરી લિંક્સ

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top