Junior Clerk Special Test – જુનિયર ક્લાર્ક ટેસ્ટ

Join Telegram Join Now

Welcome to your જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ

1. કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે ?

2. કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ?

3. ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા ?

4. પૃથ્વીની ભગિની ગ્રહ કોને કહેવામાં આવે છે ?

5. નીચેનામાંથી બાળ સાહિત્ય સાથે જોડાયેલ મહિલા કોણ છે ?

6. રઘુરાય ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

7. એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી ?

8. ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ?

9. 2001 થી 2011 દરમિયાન ગુજરાતનો વસતી વૃદ્ધિદર કેટલા ટકા છે ?

10. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે ?

Join Telegram Join Now

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top