પરીક્ષા વગર સીધી ભરતી । મઘ્યાહન ભોજન યોજનામાં વગર પરીક્ષાએ સીધી નોકરી પાટણ માટે કરો અરજી

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

ભરતી 2023 | Bharti 2023

સંસ્થાનું નામ મધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર
અરજી કરવાની છેલ્લી તારીખ08 ઓગસ્ટ 2023
નોકરીનું સ્થળ ગુજરાત
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://mdm.gujarat.gov.in/

પોસ્ટ નું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
  • એમ.ડી.એમ સુપરવાઈઝર

શૈક્ષણીક લાયકાત

મિત્રો,MDM ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

PM પોષણ યોજના માટે અરજી કરનારા ઉમેદવારો તેમના ઑફલાઇન અરજી ફોર્મ સબમિટ કર્યા પછી ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીનો સમાવેશ કરતી સંપૂર્ણ પસંદગી પ્રક્રિયામાંથી પસાર થશે. સફળ ઉમેદવારોને પ્રોગ્રામ માટે 11-મહિનાનો કરાર આપવામાં આવશે.

અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

પગાર ધોરણ

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રૂપિયા 10,000
  • તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર રૂપિયા 15,000

અગત્યની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:08 ઓગસ્ટ 2023

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ફોર્મ તમને રૂબરૂ જઈ અથવા પાટણ કચેરીની વેબસાઈટ https://patan.nic.in/ પરથી મેળવી શકો છો.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
  • અરજી મોકલવાનું સરનામું જિલ્લા પુરવઠા અધિકારીશ્રી,મ.ભો.યો,જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ,મુ.તા.જિ.પાટણ છે.

જરૂરી લિંક્સ

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top