MoEF Recruitment 2023 : ધોરણ 10 પાસ ઉપર ભરતી પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો મોકો

MOEF Recruitment 2023 : જો તમે એક કાયમી નોકરી ની શોધ માં છો તો તમારા માટે એક મહત્ત્વ ની ભરતી ની જાહેરાત પર્યાવરણ વન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે,પર્યાવરણ વન મંત્રાલય એ ડ્રાઈવર ની ભરતી ની જાહેરાત કરી છે જેમાં પસંદગી થનાર ઉમેદવાર ને રૂ 63000+ થી પણ વધુ નું પગારધોરણ મળવાપાત્ર રહશે.મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ વર્ષ 2023 ડ્રાઈવરની આ ભરતી માં અનેક બાબતો જાહેરાત માં રજૂ કરવામાં આવેલ છે તે માહિતી તમે આ લેખ ના માધ્યમ થી અથવા MOEF Recruitment 2023 Notification વાંચી માહિતી મેળવી શકો છો.

પર્યાવરણ અને વન મંત્રાલયમાં ભરતી

સંસ્થાનું નામ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
પોસ્ટ નામ સ્ટાફ કાર ડ્રાઈવર
નોટિફિકેશનની તારીખ 08 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://envfor.nic.in/

પોસ્ટનું નામ:

મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ ભરતી 2023 માં સ્ટાફ કાર ડ્રાઈવર ની ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે

વન મંત્રાલય ભરતી પગાર ધોરણ

મિનિસ્ટ્રી ઓફ એનવાયરનમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે . પગારની સાથે સાથે ઉમેદવારને અન્ય ઘણા લાભો પણ મળી શકે છે.

અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત ?

પર્યાવરણ વન મંત્રાલય નું આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ (કોઈ પણ સરકાર માન્ય સંસ્થા માંથી) કરેલ હોવું જરૂરી છે,તેમજ 3 વર્ષ થી 5 વર્ષ સુધી નો ડ્રાઇવિંગ નો અનુભવ હોવ જરૂરી છે.

ઉમેદવારે અરજી કરવા માટે જોઈશે આટલા ડોક્યુમેન્ટ

  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • આધારકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

ઓફલાઈન આ રીતે કરો અરજી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે એમઓઈએફ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ https://moef.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ અને ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓફલાઈન તમે પોસ્ટના માધ્યમ થી અરજી કરી શકો છો જે માટે સરનામું પૃથ્વી વિંગ, 1st ફ્લોર, ઇન્દિરા પર્યાવરણ ભવન, જોર બાઘ રોડ, અલીગંજ, નવી દિલ્લી – 110003 છે.

ઉપયોગી લીંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top