MRF Gujarat Recruitment : 10 પાસ, 12 પાસ, ITI તમામ માટે બંમ્પર ભરતી, છેલ્લી તારીખ ખુબ જ નજીક જલ્દી કરો અરજી

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો એમઆરએફ કંપનીની ગુજરાતમાં 10 પાસ, 12 પાસ, ITI તમામ માટે બંમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

એમઆરએફ કંપની ભરતી 2023

સંસ્થાનું નામ મદ્રાસ રબર ફેક્ટરી લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
નોટિફિકેશનની તારીખ 12 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.mrftyres.com/
નોકરીનું સ્થળ ગુજરાત
મદ્રાસ રબર ફેક્ટરી લિમિટેડ

પોસ્ટ નું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મદ્રાસ રબર ફેક્ટરી લિમિટેડ દ્વારા કંપની એપ્રેન્ટિસની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણીક લાયકાત

મિત્રો, આ MRF ટાયર ભરતીમાં અરજી કરવા માટે તમારે 10મું ધોરણ અથવા 12મું પાસ અથવા 1 વર્ષ ITI પાસ હોવું જરૂરી છે. જે ઉમેદવારોએ ડિપ્લોમા ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અથવા કરી રહ્યા છે તેઓ પણ આ ભરતીમાં અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા

એમ.આર.એફ ટાયરની આ ભરતીમાં વયમર્યાદા 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • 2 પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • તથા અન્ય

પગાર ધોરણ

મદ્રાસ રબર ફેક્ટરી લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પગારની સાથે કેન્ટીન, રહેવાની સગવડ તથા કંપની બસની સુવિધા પણ આપવામાં આવશે.

અગત્યની તારીખ

મિત્રો આ ભરતીની સૂચના 12 ઓગસ્ટ 2023 ના રોજ મદ્રાસ રબર ફેક્ટરી લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમારે ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવાની જરૂર નથી પરંતુ ઈન્ટરવ્યુની તારીખે તમારે રૂબરૂ હાજર રહેવું પડશે.

ઇન્ટરવ્યૂ સ્થળ:

MRF ગુજરાતની આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ સબરી સ્કૂલ, વિષ્ણુ અયપ્પા મંદિર કોમ્પ્લેક્ષ, ઝાડેશ્વર રોડ – ભરૂચ – 392011 છે.

સંપર્ક નંબર:

મિત્રો, જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે MRF ગુજરાતની આ ભરતી માટે હેલ્પલાઇન નંબર – 6358875610 પર અથવા ઇમેઇલ આઈડી bhavik.patelat(@)mrfmail.com પર સંપર્ક કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top