મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ માટેની નોટિફિકેશન 7 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. આ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 મે 2023 છે. આ ભરતી માટેની અન્ય માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://msubaroda.ac.in/ની મુલાકાત લઇ શકો છો.તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અનુક્રમણિકા
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતી
સંસ્થાનું નામ | મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા |
પોસ્ટનું નામ | ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ, ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર તથા ટેમ્પોરરી લેક્ચરર |
કુલ જગ્યાઓ | 110 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 28 મે 2023 |
સત્તાવાર વેબસાઈટ | msubaroda.ac.in |
પોસ્ટનું નામ:
- ટેમ્પોરરી આસિસ્ટન્ટ પ્રોફેસર
- ટેમ્પોરરી ટીચિંગ આસિસ્ટન્ટ
- ટેમ્પોરરી લેક્ચરર,અલગ અલગ ટચિંગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે
કુલ જગ્યાઓ
MSU બરોડાની આ ભરતીમાં ટેમ્પોરરી આસિસ્ટન્ટ પ્રોફેસર, ટેમ્પોરરી ટીચિંગ આસિસ્ટન્ટ તથા ટેમ્પોરરી લેક્ચરરની કુલ 110 વિષયો માટે ભરતી કરવામાં રહી છે. મિત્રો, જો આપણે અનુમાન લગાવીએ કે એક વિષય માટે એક જગ્યા ખાલી હોય તો પણ ઓછામાં ઓછી 110 જગ્યા માટે ભરતી થાય છે. વધુ માહિતી માટે યુનિવર્સિટીનો સંપર્ક જરૂરથી કરી લેવા વિનંતી.
લાયકાત:
મિત્રો, MSU બરોડાની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
કઇ રીતે થશે પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે યુનિવર્સિટી ઈચ્છે તો મેરીટ, સ્કિલ ટેસ્ટ તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે ભારતીય રેલવેની સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://recruitment.msubaroda.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: | 07 મે 2023 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ: | 28 મે 2023 |
ઉપયોગી લીંક
ઓનલાઇન અરજી લિંક | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |