PM કિસાન નો 14 મોં હપ્તો જાહેર, આ કામ કરી લો નહિતર નહીં આવે 14 મોં હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. પીએમ કિસાન સન્માન નિધિની રકમ પતિ અથવા પત્ની બંનેને આપવામાં આવે છે. 13મો હપ્તો 8 કરોડ 2 લાખ ખેડૂતોને મળ્યો હતો અને કુલ 16,800 કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.શું તમે PM કિસાન નો 14 મોં હપ્તો જાહેર થયો છે તે તમને ખબર છે? ન ખબર હોય તો તમને આ પોસ્ટમાં PM કિસાન નો 14 મોં હપ્તો જાહેર થયો છે તેની ઉરી જાર્કારી બતાવવામાં આવશે.

PM Kisan Yojana 14 મો હપ્તો જાહેર

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
સૂચના PM Kisan Yojana 14 મો હપ્તો જાહેર
ક્યા લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
સત્તાવાર વેબસાઇટ @ pmkisan.gov.in
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

PM કિસાન નો 14 મોં હપ્તો વિષે ટૂંકમાં માહિતી

પીએમ કિસાનના 14મા હપ્તાની રિલીઝની તમામ લાભાર્થીઓ આતુરતાપૂર્વક અપેક્ષા રાખે છે. આ સમાચાર ખાસ કરીને ખેડૂતો માટે આનંદદાયક છે કારણ કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ લાખો ખેડૂતોને આગામી હપ્તાનું વિતરણ કરવા માટે કામ કરી રહ્યું છે. PM કિસાન નો 14 મોં હપ્તો જાહેર સરકાર આગામી મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં આ કાર્યક્રમના આગલા તબક્કા માટે ભંડોળ મુક્ત કરે તેવી અપેક્ષા છે.

આ યોજનાના લાભાર્થી ખેડૂતોને મળશે વાર્ષિક 6 હજાર રૂપિયા

સરકાર આ યોજનાના લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે. આ ઉપરાંત આ યોજનામાં નોંધાયેલા ખેડૂતો માટે સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ જરૂરી બનાવવામાં આવી રહ્યું છે. તેનો હેતુ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પણ છે. 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પરંતુ હવેથી એ જાણવા માટે કે તમને આગામી હપ્તો મળશે કે નહીં, તમે આગળ લખેલી પ્રક્રિયાને અનુસરી શકો છો.

પીએમ કિસાન પોર્ટલ પર પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી જુઓ આ રીતે

 • સૌથી પહેલાં Google માં “PM-Kisan Portal” ટાઈપ કરો.
 • જેમાં પીએમ કિસાન પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
 • હવે તેના હોમ પેજ પર “Farmers Corner” નામનું મેનુ દેખાશે તેના પર ક્લિક કરો.
 • હવે Farmer Corner માં દેખાતા “Beneficiary List” પર ક્લિક કરો.
 • હવે લાભાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર ત્યાંના બોક્સમાં દાખલ કરો.
 • ઉપરની તમામ વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
 • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થઈ હશે તો તેની તમામ વિગતો બતાવશે.

PM કિસાન સન્માન નિધિ યોજના યાદી માટે આ સ્ટેપ્સને ફોલો કરો

 • સૌ પ્રથમ, તમે PM કિસાન pmkisan.gov.in ના સત્તાવાર પોર્ટલ પર જાઓ.
 • આ પછી, ‘લાભાર્થી સ્થિતિ’ના વિકલ્પ પર ક્લિક કરો.
 • અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા સ્કીમ સાથે જોડાયેલ 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરો.
 • આ પછી, સ્ક્રીન પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
 • આ પછી તમને ફ્રન્ટ સ્ક્રીન પર સ્ટેટસ દેખાશે. આ સ્ટેટસ પરથી તમે જાણી શકો છો કે પૈસા આવશે કે નહીં.
 • આ પછી, જુઓ કે તમે e-KYC, પાત્રતા અને જમીન, બિયારણની બાજુમાં કયો સંદેશ લખેલો છો.
 • જો આ ત્રણમાંથી કોઈપણ એકની આગળ ‘ના’ લખવામાં આવેલું હશે તો તમે હપ્તાથી વંચિત રહી શકો છો.
 • જો ત્રણેયની આગળ ‘હા’ લખવામાં આવે તો તમને હપ્તાનો લાભ મળશે.

હપ્તો ના આવતો હોય તો ઘરે બેઠા આ રીતે કરો e-KYC

પીએમ કિસાન વેબસાઈટની મદદથી ખેડૂતો તેમના સ્માર્ટફોનનું ઈ-કેવાયસી ઘરે બેઠા કરી શકે છે. આ માટે તમારે PM કિસાન વેબસાઇટ http://pmkisan.gov.in પર જવું પડશે. અહીં ફાર્મર કોર્નર લખેલું જોવા મળશે. તેની નીચે e-KY નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તમારો આધાર નંબર નાખવો પડશે. આ કર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તમે નિર્ધારિત જગ્યાએ આ ઓટીપી ભરો એટલે તમારી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

પીએમ કિસાન 14મો હપ્તો ક્યારે રિલીઝ થશે?

27 ફેબ્રુઆરી, 2023 ના રોજ, કર્ણાટકના બેલાગવીમાં આયોજિત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, આશરે 8 કરોડ લાભાર્થીઓને તેમના ખાતામાં રૂ. 13,800 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે 13મા હપ્તાની ચુકવણીની પુષ્ટિ કરે છે.PM કિસાન યોજના દર 4 મહિને હપ્તા બહાર પાડે છે, 14મી ચુકવણીની રાહ જોતા અસંખ્ય લાભાર્થીઓ તેની છૂટની અપેક્ષા રાખતા હોય છે. જો કે, નવી અપડેટ સામે આવી છે 28 જુલાઈ ના રોજ 14 મોં હપ્તો ખેડૂતોના ખાતામાં આવી જશે

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top