RMC Apprentice Bharti 2023 । રાજકોટ મહાનગરપાલિકામાં 738 જગ્યાઓ પર આવી એપ્રેન્ટીસ ભરતી 2023

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો RMC રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 ની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

RMC રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

સંસ્થાનું નામ રાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ રાજકોટ, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક www.rmc.gov.in
રાજકોટ મહાનગરપાલિકા

પોસ્ટ નું નામ

વાયરમેન, મિકેનિક મોટર વ્હિકલ,, પ્રોગ્રામિગ એન્ડ સીસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ, ફિટર, લાઇનમેન, ઇલેક્ટ્રિશીયન, કારમેન્ટર, પ્લમ્બર, મિકેનીક ડિઝલ, માળી, સર્વેયર, વેલ્ડર, પમ્પ ઓપરેટર, પેઇન્ટર, કોલ સેન્ટર આસિસ્ટન્ટ, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર વગેરે માટે જગ્યા ભરવાની છે.

શૈક્ષણીક લાયકાત

જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઈ.ટી.આઈ.માંથી જ કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.

નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારોને મેરીટના અગ્રતા મુજબ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે. સમયાન્તરે ખાલી પડેલ જગ્યાઓ પર મેરીટ મુજબ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટીસોને તાલીમ માટે રાખવામાં આવશે.

ઉંમર મર્યાદા

રાજકોટ મહાનગર પાલિકામાં ઉમેદવાર ની કેટલી ઉંમર જોવી જોઈએ એ માહિતી ઉપલબ્ધ નથી. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

અરજી ફી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ભરતી પ્રક્રિયા માટે કોઈપણ અરજી ફી ભરવામાંથી તમામ અરજદારોને તેમની શ્રેણીને અનુલક્ષીને મુક્તિ આપવામાં આવી છે. તેથી, તેમની અરજી સબમિશન સંપૂર્ણપણે મફત છે.

પગાર ધોરણ

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું એપ્રેન્ટિસશીપ ના નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

અગત્યની તારીખ

  • અરજી કરવાની શરૂઆત તારીખ 23 ઓગસ્ટ 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારેબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટસની સ્વપ્રમાણિત નકલ જોડીને આસી. મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નંબર 1 બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-360001ના સરનામે રૂબરૂ તારીખ 16-09-2023 સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે 10:30 થી સાંજે 06:10) રજુ કરવાના રહેશે.

ઓનલાઈન અરજી કર્યા બાદ ઉપર જણાવેલ વિગતે નિયત સમયમર્યાદામાં ડોક્યુમેન્ટ જમા/રજુ ન કરનાર ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ગણવામાં આવશે.

સંબંધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ કોઇપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી. જો આવા કોઈ ઉમેદવાર માલુમ પડશે તો તેઓ એપ્રેન્ટીસશીપ માટે ગેરલાયક ઠરશે.

જરૂરી લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top