તમામ સરકારી યોજનાઓ ની માહિતી એક જ જગ્યાએ જુઓ પીડીએફ

ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2023 PDF | Sarkari Yojana Gujarat 2023 PDF | સરકારી યોજનાઓની માહિતી | Gujarat Government Yojana List in Gujarati PDF | Sahay Yojana Gujarat 2023 | Gujarat Government schemes

સરકારી યોજનાઓનો લાભ લેવા માટેની જરૂરી ડોક્યુમેન્ટની યાદી : ગુજરાત સરકારે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપતા લાભાર્થીઓના પુરાવાઓની યાદી પ્રકાશિત કરી છે. સરકારી કચેરીઓ માટે પ્રમાણપત્રો અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા જરૂરી છે . રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય યોજના હેઠળ અમલી બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જો કે, માહિતી ટેકનોલોજીથી શરૂ કરીને, ગામડે ગામડે ગ્રામ યોજના દ્વારા જાહેર ઉપયોગિતા સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2023

પોસ્ટનું નામગુજરાત સરકારી યોજનાઓની યાદી 2023
આર્ટીકલ ની ભાષા ગુજરાતી
વર્ષ 2023
રાજ્ય ગુજરાત
ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2023

યોજનાના પ્રકાર

સરકારી યોજનાઓ મુખ્ય ત્રણ રીતે ચાલે છે. ઘણી યોજનાઓ ગુજરાત સરકાર ચલાવે છે, ઘણી યોજનાઓ ભારત સરકાર ચલાવે છે અને ઘણી યોજનાઓ બંને સરકાર મળીને ચલાવે છે.

 • ભારત સરકારની યોજનાઓ (કેન્‍દ્ર સરકારની યોજનાઓ)
 • ગુજરાત સરકારની યોજનાઓ
 • ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ભાગીદારીથી ચાલતી યોજનાઓ

સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદિ મેળવો એક જ પેજ મા.

 • આધાર કાર્ડ કઢાવવા માટે
 • અલગ રેશન કાર્ડ કરાવવા
 • રેશન કાર્ડમા નવું નામ ઉમેરવા
 • નવું રેશન કાર્ડ કઢાવવા
 • નોન ક્રીમીલેયર સર્ટી.કઢાવવા
 • આવકનો દાખલો કઢાવવા
 • જાતિનો દાખલો કઢાવવા
 • ડોમીસાઇલ સર્ટી.કઢાવવા
 • વિધવા સહાય મેળવવા
 • માં અમૃતમ કાર્ડૅ કઢાવવા

નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર દસ્તાવેજ યાદી

 • નોન-ક્રીમી લેયર ફોર્મ અને ફોટો
 • રેશન કાર્ડ
 • જાતિનું પ્રમાણપત્ર / જતિનો દખલો
 • આવકનું પ્રમાણપત્ર
 • એલ.સી
 • આવકની એફિડેવિટ

EBC પ્રમાણપત્ર ડોક્યુમેન્ટની યાદી

 • આવકનું પ્રમાણપત્ર / અવકાણો દખલો ફોર્મ અને ફોટો
 • ચૂંટણી કાર્ડ
 • આધાર કાર્ડ
 • એલ . સી
 • તલાટીનો આવકનો પુરાવો
 • EBC એફિડેવિટ / સોગંદનામુ
 • જમીન ઉતારા

જાતિ ના દાખલા માટે દસ્તાવેજની યાદી

 • જાતિ પ્રમાણપત્ર ફોર્મ અને ફોટો
 • રેશન કાર્ડ
 • પિતા અને સંબંધી કોઈપણની એલ.સી
 • લાઇટ બિલ

ગુજરાત સરકારી યોજનાઓની યાદી જુઓ અહીંથી

ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2023

ઉપયોગી લીંક

PDF ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top