પરીક્ષા વગર સીધી ભરતી સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી 2023

સંસ્થાનું નામ સેલ્ફ ફાયનાન્સ લો કોલેજ હાલોલ
પોસ્ટ કારકુન અને અન્ય
ખાલી જગ્યાઓ 9
એપ્લિકેશન મોડ ઈન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ 26-8-2023
સેલ્ફ ફાયનાન્સ લો કોલેજ હાલોલ

પોસ્ટ નું નામ

 • આચાર્યશ્રી
 • આસિસ્ટન્ટ પ્રોફેસર
 • ગ્રંથપાલ
 • કારકુન
 • પટ્ટવાલ

શૈક્ષણીક લાયકાત

 • આચાર્યશ્રી યુજીસી/યુનિવર્સિટીના નિયમો મુજબ
 • આસિસ્ટન્ટ પ્રોફેસર
 • ગ્રંથપાલ
 • કારકુન સ્નાતક, કોમ્પ્યુટર નોલેજ
 • પટ્ટવાલ 12મું પાસ

પસંદગી પ્રક્રિયા

ઈન્ટરવ્યુ

કુલ જગ્યાઓ

 • આચાર્યશ્રી 1
 • આસિસ્ટન્ટ પ્રોફેસર 5
 • ગ્રંથપાલ 1
 • કારકુન 1
 • પટ્ટવાલ 1

પગાર ધોરણ

સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી માટે પગાર/પે સ્કેલ નિયમો અથવા લાયકાત મુજબ

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

પાત્રતા ધરાવતા ઉમેદવારો તમામ જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સની મૂળ અને નકલો સાથે ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.
સરનામું: જાહેરાત પર આપેલ

જરૂરી લિંક્સ

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top