શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો સર્વ શિક્ષા અભિયાનમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.
અનુક્રમણિકા
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023
ભરતી સંસ્થા | સર્વ શિક્ષા અભિયાન(SSA GUJARAT) |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ gyansahayak.ssgujarat.org |
પોસ્ટ નું નામ
સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ આ ભરતીમાં જ્ઞાન સહાયકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
શૈક્ષણીક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને સત્તાવાર વેબસાઇટ https://gyansahayak.ssgujarat.org/ વેબસાઇટ પર ચેક કરી લેવી.
ઉંમર મર્યાદા
જ્ઞાન સહાયક ની પોસ્ટ માટે વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.
અરજી ફી
SSA ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત જ્ઞાન સહાયકની પોસ્ટ માટે મહિને રૂપિયા 24,000/- ચૂકવવામાં આવશે.
અગત્યની તારીખ
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન સર્વ શિક્ષા અભિયાન ઘ્વારા 24 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 26 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
જરૂરી લિંક્સ
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |