અનુબંધમ પોર્ટલ ગુજરાત ૨૦૨૨ : મેળવો તમારા જીલ્લાની નોકરીની માહિતી

અનુબંધમ પોર્ટલ ગુજરાત ૨૦૨૨

ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર … Read more