Dudhsagar Dairy Recruitment 2024 : દુધસાગર ડેરી ભરતી, વિવિધ જગ્યાઓ માટે અરજી કરો, અંહી વાંચો સંપૂર્ણ માહિતી

Dudhsagar Dairy Recruitment

Dudhsagar Dairy Recruitment 2024,dairy bharti,Notification, apply : નોકરી માટે તકની શોધમાં રહેલા લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. મહેસાણા જિલ્લાની સૌથી મોટી ડેરી દુધસાગર ડેરીએ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે.દૂધસાગર ડેરી મહેસાણાએ તાજેતરમાં પ્લાન્ટ ઓપરેટર અને રસાયણશાસ્ત્રી / માઇક્રોબાયોલોજિસ્ટની જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવાર અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો અને … Read more