Gujarat High Court Recruitment: ઘરે બેઠા કરો અરજી,ગુજરાત હાઇકોર્ટમાં ક્લાસ 2 અને ક્લાસ 3ની બમ્પર ભરતી

Gujarat High Court Recruitment 2024

Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. નોકરીની શોધમાં રહેલા અને પાત્રતા ધરાવતા ઉમેદવાર યુવાનોને ગુજરાતમાં સરકારી નોકરીની વધુ એક તક ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવી રહી છે. સ્ટેનોગ્રાફર અને અનુવાદકની કુલ 260 જગ્યા ઉપર ભરતી કરવા માટે હાઇકોર્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ … Read more