Karkirdi margdarshan 2024 : ધોરણ 10 અને 12 પછી શું કરવું જોઈએ? તમામ અભ્યાસક્રમની માહિતી જુઓ

Karkirdi Margadarshan

ધોરણ 10 અને 12 પછી શું કરવું : ગુજરાતમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામ (gujarat board 12th result 2024) જાહેર થઈ ગયા છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે હવે આગળની કારકિર્દી કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે થોડું માર્ગદર્શન મેળવીશું. … Read more