પીએમ ઉજ્જવલા યોજના : પીએમ ઉજ્જવલા યોજના ફ્રી ગેસ કનેક્શન 2024, અહીં જાણો યોજનાના લાભો અને અરજી માટે જરૂરી દસ્તાવેજો

PM Ujjwala Yojana

PM Ujjwala Yojana 2024: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એ ભારત સરકારની એક સામાજિક યોજના છે જેનો હેતુ ગરીબ પરિવારો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મહિલાઓને એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન મેળવવામાં મદદ કરવાનો છે. આ યોજના 2016 માં શરૂ કરવામાં આવી હતી અને તેનાથી ગુજરાત સહિત દેશભરના લાખો પરિવારોને લાભ થયો છે. 2016 માં શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી … Read more