GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા4300 + જગ્યાઓ પર કલાર્કની ભરતી
ગુજરાતમાં રહેતા નાગરિકો માટે એક સારા સમાચાર છે. ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત દ્વારા એક ભરતી ની જાહેરાત કરેલ છે. આ જાહેરાતમાં જણાવે મુજબ એડ નંબર 212 માં 4300 પદ પર ભરતી યોજવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત ચાર જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. … Read more