Talati exam date 2023: જો તમે ગુજરાત તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ, Talati Mantri syllabus and Study Material ની શોધી રહ્યા છો, તો તમે Right જગ્યાએ છો. તમને ખબર છે ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક ની ૩૪૩૭ વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં હાલની ભરતી ના ફોર્મ ભરાયેલ છે. પણ આ ભરતીની પરીક્ષા હજુ સુધી લેવામાં આવી નથી. તો મારા તમામ મિત્રો જે લોકો તલાટી કમ મંત્રી પરીક્ષા ની તારીખ 2023 ની રાહ જોઈને બેઠા હતા તેમના માટે ખુશ ખબરી છે કે જુનિયર ક્લાર્કે ની પરીક્ષા ૯ એપ્રિલ ના રોજ સફળતા પુર્વક યોજાઈ ગઈ, હવે તલાટી કમ મંત્રી પેપર ની નવી તારીખ જાહેર કરાઈ છે તો તમામ માહિતી માટે આ લેખ વાંચો.
અનુક્રમણિકા
તલાટી પરીક્ષા 2023 વિશે મહત્વની વિગતો
ભરતી બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ |
જાહેરાત નંબર | 10/2021-22 |
નોકરીનો પ્રકાર | પંચાયત વિભાગ |
Talati Exam Date 2023 | 7th may 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
તલાટી પરીક્ષાની તારીખ 2023
GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, 7 મેં , 2023 તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવનાર છે.
Talati Exam Date 2023
- ઓફિશ્યિલ ભરતી બહાર પડ્યા તારીખ : ૨૭/૦૧/૨૦૨૨
- ફોર્મ સબમિટ કર્યા તારીખ : ૨૮/૦૧/૨૦૨૨ થી ૧૭/૦૨/૨૦૨૨
- જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ :- ૯ એપ્રિલ 2023
- તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ : 7 મેં , 2023
તલાટી ભરતી 2023 નો અભ્યાસક્રમ
- સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન – 50
- ગુજરાતી ભાષા અને વ્યાકરણ -20
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20
- સામાન્ય ગણિત – 10
અગત્યની લીંક
GPSSB ઓફિસિયલ વેબસાઈટ | gpssb.gujarat.gov.in |
હોમપેજ | અહી ક્લિક કરો |