ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-2-૨૦૨૨ (Teacher Eligibility Test-ll-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવામાં આવી જેનું પ્રશ્નપત્ર નીચે આપેલ છે.
Table of Contents
Teacher Eligibility Test-ll-2023
પરીક્ષા નું નામ | Gujarat TET Exam 2023 |
પેપર નું નામ | સામાજિક વિજ્ઞાન /મુખ્ય ભાષા |
પેપર ની તારીખ | 23/04/2023 |
વર્ષ | 2023 |
TET 2 પરીક્ષા નું માળખું :
- કસોટી બહુ વિકલ્પ સ્વરૂપ તથા હેતુલક્ષી સ્વરૂપની રહેશે .(MCQS)
- આ કસોટી બે વિભાગમાં હશે,અને બંને વિભાગમાં 75 પ્રશ્નો હશે.
- આ કસોટીના બંને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજીયાત છે અને બંને વિભાગનું સળંગ એક પ્રશ્નપત્ર રહેશે .
- આ કસોટીના 150 પ્રશ્નો માટેનો સમય સળંગ 120 મિનિટનો રહેશે.
- ભાષાઓ ,ગણિત વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન માટેના ત્રણેય વિષયની કસોટીનો પ્રથમ ભાગ એક સમાન રહેશે . જ્યારે વિભાગ ;2 અલગ રહેશે .
- ભાષાના પ્રશ્નપત્ર માં પ્રશ્ન નંબર 136 થી 150 સંસ્કૃત,મરાઠી તેમજ ઉર્દુ ભાષાના રહેશે જે પૈકી ઉમેદવારે કોઈ એક ભાષાના જ 15 પ્રશ્નોના લખવાના રહેશે .
- દરેક પ્રશ્નનો 1 ગુણ છે ખોટા જવાબ માટે કોઈ નકારાત્મક (માઇનસ) ગુણ નથી .
TAT – 2 શૈક્ષણિક લાયકાત
( 1 ) ગણિત /વિજ્ઞાન-
શૈક્ષણિક લાયકાત : બી .એસ .સી . કોઈ પણ મુખ્ય વિષય સાથે
તાલીમ ની લાયકાત : પી .ટી.સી . /D.El.Ed બે વર્ષનો
અથવા
શૈક્ષણિક લાયકાત : બી .એસ ,સી . ઓછામાં ઓછા 45% સાથે કોઈ પણ મુખ્ય વિષય સાથે
તાલીમ ની લાયકાત : બી .એડ (એક વર્ષ અથવા બે વર્ષ .)
અથવા
શૈક્ષણિક લાયકાત : એચ.એસ.સી (ધોરણ :12) વિજ્ઞાન પ્રવાહ (ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ )
તાલીમ ની લાયકાત : ચાર વર્ષનો બેચલર ઇન એલીમેંન્ટરી એજ્યુકેશન (B.El.Ed )
અથવા
શૈક્ષણિક લાયકાત : એચ.એસ.સી(ધોરણ :12) વિજ્ઞાન પ્રવાહમાં (ઓછામાં ઓછા 50% ગુણ )
તાલીમ ની લાયકાત : ચાર વર્ષીય બી .એસ .સી . એજ્યુકેશન
સામાજીક વિજ્ઞાન :-
શૈક્ષણિક લાયકાત : બી.એ ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર )બી.આર.એસ. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.એસ.એસ.સી. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.કોમ (અર્થશાસ્ત્ર ) કૌસ માં દર્શાવેલ જેવા વિષયો સાથે .
તાલીમી લાયકાત : પી.ટી.સી ./ D.El.Ed બે વર્ષનો
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા 45% ગુણ સાથે બી.એ ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર )બી.આર.એસ. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.એસ.એસ.સી. ( ઇતિહાસ ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર ,રાજ્યશાસ્ત્ર,તત્વજ્ઞાન ,મનો વિજ્ઞાન ,અર્થશાસ્ત્ર ,સમાજશાસ્ત્ર ) બી.કોમ (અર્થશાસ્ત્ર ) કૌસ માં દર્શાવેલ જેવા વિષયો સાથે.
તાલીમી લાયકાત : બી.એડ (એક /બે વર્ષનો)
ગુજરાત TET 2 પ્રશ્નપત્રો PDF 2023
ગુજરાત TET 2 પ્રશ્નપત્રો PDF 2023 : અમારી વેબસાઇટ પરથી TET 2 પરીક્ષાનું પ્રશ્નપત્ર PDF ડાઉનલોડ કરી શકે છે. આ TET 2 પ્રશ્નપત્ર ઉમેદવારોને પરીક્ષાનું માળખું સમજવામાં અને TET 2 પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરી શકે છે. અહીં તમે TET 2 આ વર્ષનું પ્રશ્નપત્ર પીડીએફ ફોર્મેટમાં આન્સર કી, TET 2 પ્રશ્નપત્ર સાથે ડાઉનલોડ કરી શકો છો. ગુજરાત TET 2 પરીક્ષાના પ્રશ્નપત્રોની PDF ડાઉનલોડ કરવા માટે વાદળી ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
પેપર ડાઉનલોડ ઉપયોગી લીંક
મુખ્ય ભાષા પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
સામજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |