VMC FHW MPHW Bharti : વડોદરા મહાનગરપાલિકામાં 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023

સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
પગાર 19,900/-
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://vmc.gov.in/
વડોદરા મહાનગરપાલિકા

પોસ્ટ નું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર તથા MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણીક લાયકાત

  • ફિમેલ હેલ્થ વર્કર 10 પાસ, FHWની બેઝીક ટ્રેઇનિંગ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર 10 પાસ, MPHWની બેઝીક ટ્રેઇનિંગ,CCC સર્ટિફિકેટ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી

ઉંમર મર્યાદા

MPHW ઓછામાં ઓછી – 18 વર્ષ
વધુમાં વધુ – 31 વર્ષ
FHW ઓછામાં ઓછી – 18 વર્ષ
વધુમાં વધુ – 30 વર્ષ

અરજી ફી

બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૪૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પ.વ અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૨૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય ત્યાં આવા ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેમને પસંદગી માટે બિન અનામત ના ધોરણો લાગુ પડશે. ફી નું ધોરણ પણ બિન અનામત કક્ષા પ્રમાણે રૂ. ૪૦૦/- ભરવાના રહેશે.

પગાર ધોરણ

  • આ ભરતીમાં પસંદગી થનાર ઉમેદવારને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 19,900/- ચૂકવવામાં આવશે
  • પોસ્ટ પગાર
  • MPHW રૂપિયા 19,900/-
  • FHW રૂપિયા 19,900/-

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 12 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તેને પસંદ કરો.
  • હવે Apply Online પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરો.

જરૂરી લિંક્સ

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top