8th Pass Nagarpalika Bharti 2024 | ઊંજા નગરપાલિકા ભરતી,પરીક્ષા વગર સીધી નોકરી

Unja Nagarpalika recruitment 2024 : 8 પાસ પર નગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ઊંઝા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારની પોસ્ટ માટે કુલ 73 જગ્યાઓ માટે સરકારી નોકરીની ભરતી જાહેર કરવામાં આવી છે. ઊંઝા નગરપાલિકા દ્વારા સત્તાવાર નોટિફિકેશન 13 માર્ચ 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે.

ઊંઝા નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાતની માહિતી આપેલ નથી પરંતુ તમે લખી અને વાંચી શકતા હોય તો તમે આ નોકરી માટે અરજી કરી શકો છો. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત ,પગાર ધોરણ,અરજી કરવાની છેલ્લી તારીખ, ઉંમર મર્યાદા તમામ માહિતી નીચે આપેલ છે.

Unja Nagarpalika recruitment 2024 | Gujarat Nagarpalika Bharti 2024

સંસ્થા ઊંઝા નગરપાલિકા
પોસ્ટ સફાઈ કામદાર
અરજી માધ્યમ ઓફલાઇન
અરજી છેલ્લી તારીખ 13/04/2024
સત્તાવાર વેબસાઈટ https://enagar.gujarat.gov.in/
ઊંઝા નગરપાલિકા ભરતી

પોસ્ટનું નામ:

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વીપર/ ડ્રેનેજ સફાઈ કામદારના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ જગ્યા

ઊંજા નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર ની પોસ્ટ માટે કુલ 73 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવે છે જેની તમને માહિતી સત્તાવાર નોટિફિકેશન જોઈ શકો છો.

શૈક્ષણીક લાયકાત

ઊંઝા નગરપાલિકા દ્વારા ભરતીમાં શૈક્ષણિક લાયકાત માટે તમને લખતા અને વાંચતા આવડવું જોઈએ તેમજ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.

પગાર ધોરણ

ગુજરાત નગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 14,800 થી લઈ 47,100 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, વધુમાં તમને જણાવી દઈએ ઉમેદવારની પસંદગી થયા બાદ 5 વર્ષ સુધી ફિક્સ પગાર ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ઉમેદવારને લખતા વાંચતા આવડતું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂ (રૂબરૂ મુલાકાત) ના આધારે કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (બિનઅનામત ઉમેદવારો માટે)
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી ફી

  • જનરલ 300/-
  • Sc/St/OBC 0/-
  • ઊંઝા નગરપાલિકા ની ભરતી માટે બિન અનામત ઉમેદવાર માટે રૂપિયા 300 નો ડિમાન્ડ ડ્રાફ્ટ, સામાજિક પછાત વર્ગ તથા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ઉમેદવાર કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી.

ઊંઝા નગરપાલિકા અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ઓફલાઈન ઇન્ડિયા પોસ્ટ દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેનું ફોર્મ તમે www.unjhanagarpalika.org તથા www.enagar.gujarat.gov.in પરથી મેળવી શકો છો.અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, ઊંઝા નગરપાલિકા, જિલ્લો- મહેસાણા છે.

અગત્યની લીંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો