મફત પ્લોટ યોજના ગુજરાત, વિગતો અને ઠરાવ જુઓ
Mafat Plot Yojna Gujarat 2023 100 ચોરાસ વર મફત પ્લોટ યોજના ગુજરાત રાજ્ય સરકારની ભૂમિહીન ખેત મજૂરો અને ગ્રામીણ ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ કારીગરો માટે મફત મકાનના પ્લોટની યોજના વર્ષ 1972 થી કાર્યરત છે. ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતના મજૂરો અને ગરીબ લોકો માટે 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના ગુજરાત 2022 શરૂ કરવામાં …