મફત પ્લોટ યોજના 2024 | ઘર બનાવવા મકાન માટે મફત પ્લોટ યોજના, ફોર્મ ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા જાણો

Mafat Plot Yojana Gujarat 2024

Mafat Plot Yojana Gujarat 2024 : મફત પ્લોટ યોજના ગુજરાત 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખાથી નીચે જીવન જીવતા નાગરિકો માટે 1972 થી મફત પ્લોટ યોજના શરુ કરવામાં આવી છે, આ યોજના હેઠળ જે નાગરિકો જામી વિહોણા છે અને BPL યાદી ધરાવે છે તેમના માટે સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વાર જમીન મળવાપાત્ર … Read more