પાંચ વર્ષ પછી લેવાયેલ TET-2 ની પરીક્ષા નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો । TAT 2 Exam pepar 2023 | Today TAT 2 exam pepar
ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-2-૨૦૨૨ (Teacher Eligibility Test-ll-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવામાં આવી જેનું પ્રશ્નપત્ર નીચે આપેલ છે. Teacher Eligibility Test-ll-2023 પરીક્ષા નું નામ Gujarat TET Exam 2023 પેપર નું નામ સામાજિક વિજ્ઞાન /મુખ્ય ભાષા …