ગાડી નંબર પરથી માલિક નું નામ : વાહન નંબર દ્વારા માલિકનું નામ કેવી રીતે જાણવું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

મિત્રો થોડા વર્ષો પહેલા કોઈ પણ વાહન વિશે માહિતી મેળવવી ખુબ જ કઠિન હતું. પરંતુ હવે તમે ગાડી નંબર પરથી માલિક નું નામ અને તે ગાડી વિશે માહિતી મેળવવી ખુબ સરળ થઈ ગયું છે. કારણ કે હવે તમે તમારા મોબાઈલ દ્રારા માત્ર ગાડીના નંબર પરથી તમે ગાડીના માલિક નું નામ, ગાડીનું મોડલ કયું છે, ગાડીનો વીમો ચાલુ છે કે બંધ. આમ વિવિધ માહિતી તમે તમારા મોબાઈલ દ્રારા મેળવી શકો છો. તો ચાલો જણીએ કે, ગાડી નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું.

જો તમે કોઈ વાહનની જાણકારી જોઈતી હોય તો તે તમને સરળતાથી મળી શકે છે. જી હા તમે કારના માલિકથી લઈને તેની તમામ જાણકારી સરળતાથી મેળવી શકો છો. હા પહેલા આ જાણકારી મેળવી ખુબ જ મુશ્કેલ હતી પણ હવે સોશિયલ મીડિયાના આ સમયમાં હવે જાણકારી મેળવવી સરળ બની ગઈ છે.

Know Vehicle Details Online: ગાડી નંબર પરથી માલિક નું નામ જાણો

ગાડી નંબર પરથી માલિક નું નામ mParivahan એપ્લિકેશન દ્વારા
સૌપ્રથમ તમારે Play Store પર જવાનું રહેશે અને mParivahan સર્ચ કરવાનું તો તમને નીચે આપેલા ફોટો જોવા મળશે અને તમારે એ એપ્લિકેશન ને install કરવાનું રહેશે. Install કર્યા બાદ તમારી પાસે મંંજૂરી માગશે જે તમારે એક સાફ કરવાનું રહેશે ત્યારબાદ તમને નીચેેેેે આપેલી ઈમેજ દેખાશે ત્યાં RC Dashboard પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે વાહન ના નંબર દાખલ કરવાના રહેશે

તો તમે અહીંયા જોઈ શકો છો કે વાહન ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે. જેમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વીમો છે કે નઈ, Puc છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે.

mParivahan App દ્વારા ગાડી નંબર પરથી માલિક નું નામ જોવાની પ્રોસેસ ?

  • મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલના Play Store માં જઈને mParivahan એપ્લિકેશન Install કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ખુલવાની રહેશે. હવે જયારે તમે પહેલી વાર આ એપ્લિકેશન ચાલુ કરશો. ત્યારે તમારે તેમાં મંજૂરી આપવાની રહેશે.
  • હવે તમારી સામે આ એપ્લિકેશન ખુલી જશે અને આ એપ્લિકેશનના હોમ પેજ પર RC Dashboard નામું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે જે વાહનની માહિતી જોઈએ તે વાહનનો નંબર ત્યાં દાખલ કરવાના રહેશે.
  • હવે અહીંયા તમે વાહનનો નંબર નાખી સબમિટ પર ક્લિક કરશો તેવું જ તે વાહનની તમામ માહિતી તમારી સામે ખુલી જશે.
  • જે માહિતીમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વાહનનો વીમો છે કે નઈ, PUC છે કે નહીં. તે તમામ માહિતી તમારી પાસે આવી જશે.

Car Info App દ્વારા પણ જોઈ શકશો માલિકનું નામ ?

  • મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલના Play Store માં જઈને Car Info એપ્લિકેશન Install કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ખુલવાની રહેશે. હવે જયારે તમે પહેલી વાર આ એપ્લિકેશન ચાલુ કરશો. ત્યારે તમારે તેમાં મંજૂરી આપવાની રહેશે.
  • હવે તમારી સામે આ એપ્લિકેશન ખુલી જશે અને આ એપ્લિકેશનના હોમ પેજ પર ગાડી નંબર નાખવાનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે જે વાહનની માહિતી જોઈએ તે વાહનનો નંબર ત્યાં દાખલ કરવાના રહેશે.
  • હવે અહીંયા તમે વાહનનો નંબર નાખી સબમિટ પર ક્લિક કરશો તેવું જ તે વાહનની તમામ માહિતી તમારી સામે ખુલી જશે.
  • જે માહિતીમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વાહનનો વીમો છે કે નઈ, PUC છે કે નહીં. તે તમામ માહિતી તમારી પાસે આવી જશે.

SMS દ્વારા વાહન માલિકનું નામ કેવી રીતે જાણી શકાય?

જો તમારી પાસે સ્માર્ટફોન નથી. તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે એસએમએસની મદદથી પણ, તમે વાહન નંબર દ્વારા વાહન માલિકનું નામ શોધી શકો છો.

એસએમએસ દ્વારા ગાડી મલિકનું નામ જાણવા માટે, ફોનના એસએમએસ બોક્સમાં લખો –

VAHAN VAHAN NUMBER

મને આશા છે કે હવે તમે સમજી ગયા હશો કે ગાડી નંબર સે મલિક કા નામ ઓનલાઇન કેવી રીતે જાણવું? પરંતુ જો તમને હજી પણ આ પોસ્ટ સંબંધિત કોઈ પ્રશ્ન અથવા શંકા હોય તો. તો તમારે નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં અમને જણાવવું આવશ્યક છે.

નંબર પરથી માલિકનું નામ અને સરનામું શોધો, કોઈ વ્યક્તિના અકસ્માત દરમિયાન પણ આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. તો કૃપા કરીને આ પોસ્ટને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર વગેરે પર શેર કરો.

ઉપયોગી લીંક

Know Vehicle Details Online અહીં ક્લિક કરો
mParivahan એપ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો
Scroll to Top