SAIL Recruitment 2024 | 108 જગ્યાઓ પર આવી ભરતી. લાયકાત,પગાર ધોરણ અને છેલ્લી તારીખ જુઓ અહીંથી

SAIL ભરતી 2024

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL) એ સિનિયર કન્સલ્ટન્ટ, કન્સલ્ટન્ટ/ સિનિયર મેડિકલ ઓફિસર, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર (સેફ્ટી), એટેન્ડન્ટ કમ ટેકનિશિયન ટ્રેઇની અને અન્યની 108 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો માત્ર SAILની અધિકૃત વેબસાઈટ દ્વારા જ ઓનલાઈન અરજી કરી શકે છે (નીચે અધિકૃત PDF જુઓ). અરજી કરવાની અંતિમ તારીખ … Read more